⭐ જરૂરી સામગ્રી
બાફેલા બટાકા
-
બાફેલા ચણા
-
મીઠું – સ્વાદ મુજબ
2) ખાટ્ટું મીઠું પાણી
ખાટી આમલી – 1 નાની વાટકી (પાણીમાં પલાળી સ્ટોર કર્યું હોય તેવું)
-
ગુળ – 1 નાનો ગોળો
3) તીખું લસણ વાળું પાણી
-
લીલા મરચાં – 3–4
-
ધાણા પત્તા – 1 ગચ્છુ
-
મીઠું – સ્વાદ મુજબ
-
લીંબુનો રસ – 1 ચમચી
-
ઠંડું પાણી – જરૂરી મુજબ
લીલું લસણ
જલજીરા (દુકાન માં મળી રહે)
પાણીપુરી મસાલા (બેકરી માં મળી રહે)
ગોળ
બધું મિક્સરમાં પીસીને પાણી પાતળું કરી લો.
4) બીજી સામગ્રી
પાણીપુરી ની પુરી (બેકરી માં મળી રહે)
-
બારીક સમારેલી ડુંગળી
-
સેવ
⭐ તૈયાર કરવાની રીત (Recipe Method)
-
ઉકાળેલા બટાકા મિક્સરમાં નહિ, હાથથી નરમ દબાવી મિક્સ કરો.
-
તેમાં ચણા ઉમેરો.
-
બટાકું એકસરખું મિક્સ થાય ત્યાં સુધી મસળો.
Step 2: ખાટ્ટું મીઠું પાણી બનાવો
-
પલાળેલી આમલી
-
તેમાં ગુળ ઉમેરો અને ઓગળે ત્યાં સુધી મિક્સ કરો.
-
જીરું, મીઠું અને ચટણી
Step 3: લીલું મસાલું પાણી બનાવો
-
ધાણાં, લીલા મરચાં, જીરું અને મીઠું મિક્સરમાં પીસો.
લીલું લસણ
જલજીરા
પાણીપુરી મસાલા
-
લીંબુનો રસ ઉમેરો.
-
જરૂર મુજબ પાણી ઉમેરીને પાતળું મસાલેદાર પાણી બનાવો.
Step 4: પાણીપુરી
-
પાનીપુરિ માં નાનો છિદ્ર કરી પુરણ ભરો.
-
ઉપરથી ડુંગળી અને થોડી સેવ નાખો.
-
હવે તમારી પસંદગી મુજબ –
-
લીલું પાણી
-
ખટ્ટું ઈમલી પાણી
-
પાણીપુરી ની ડીશ તૈયાર.
Follow Silent Nature
આ રેસીપી અને વિડિયો માણવા બદલ આભાર! 🌿🍴
વધુ આદિવાસી સ્ટાઇલ, નૈસર્ગિક અને સ્વાદિષ્ટ ફૂડ વિડિયો માટે Silent Nature ને YouTube, Instagram અને Facebook Page Follow કરો.





